હું શોધું છું

હોમ  |

ટુરિઝમ પોલીસ
Rating :  Star Star Star Star Star   

ગુજરાત સરકાર તરફથી સને ર૦૦૬ ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે જેમાં અત્રેના આણંદ જીલ્લા ના નીચે પ્રમાણેના જોવાલાયક સ્થળોનો સમાવેશ કરવામાં આવેલ છે.

·         આણંદ જીલ્‍લામાં ખંભોળજ થી સારસા નજીક મહીસાગર નદીના કીનારે વેરાખાડી આવેલ છે જયાં  માતાજીનું મંદિર, પૌરાણીક જોવાલાયક સ્‍થળો આવેલ છે તેમજ આ નદીકીનારે આવેલ આ જગ્‍યા પીકનીક સ્‍પોટ તરીકે પણ જોવાલાયક છે.

·         આણંદ જીલ્‍લામાં અમુલ ડેરી જોવાલાયક છે.

·         કરમસદ, તા.જી. આણંદ ખાતે આવેલ સરદાર સ્‍મારક તથા કરમસદ ગામમાં તેઓશ્રીનું પૌરાણીક જોવાલાયક ઘર પણ આવેલ છે.   

·         ઉમરેઠ પૌરાણીક વાવ જોવાલાયક છે.

·         પેટલાદ ખાતે આવેલ વિનય મંદિર સ્‍કૂલ નજીક જુની વાવ જોવાલાયક છે.

·         પેટલાદ તાલુકાના પીપળાવ ગામ ખાતે આવેલ માં આશાપુરી મંદિર પણ જોવાલાયક છે.

·         બોચાસણ ખાતે આવેલ પ્રસિધ્‍ધ સ્‍વામીનારાયણ મંદિર પણ જોવાલાયક છે.

·         કનેવાલ સરોવર જે ખંભાત તાલુકાના કનેવાલ ગામની નજીક રમણીય સ્‍થળ તરીકે જાણીતું છે તે પણ જોવા લાયક છે.

·         ખંભાત ખાતે આવેલ ત્રણ દરવાજા, ઇદગાહ તેમજ ખંભાતના દરીયાકીનારે રાલજ ગામ નજીક આવેલ પ્રસિધ્‍ધ સીકોતર માતાજીનું મંદિર આવેલ છે.   

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 26-07-2012