|
અત્રેના આણંદ જિલ્લામાં પોલીસ અધીક્ષકશ્રીની કચેરી ખાતે નાગરિક સુવિધા કેન્દ્ર કાર્યરત છે. નાગરિક સુવિધા કેન્દ્રમાં અરજદારોની અરજીઓ રૂબરૂ, ટપાલ તેમ જ ફેક્સ દ્વારા સ્વીકારવામાં આવે છે. જેનો સમયમર્યાદામાં નિકાલ કરી સંતોષકારક જવાબ આપવામાં આવે છે.
વધુંમા જીલ્લાની કચેરીએ સરકારશ્રી તરફથી !! સ્વાગત !! ઓનલાઇન કાર્યક્રમ હેઠળ અત્રે ઓનલાઇન અરજી જે મુખયમંત્રીશ્રીનાઓના કાર્યાલય તરફથી આવતી અરજીઓને રોજબરોજ ચેક કરી અત્રે આવેલ અરજીની કાર્યવાહી તાત્કાલીક કરવામાં આવે છે.
|
|