હું શોધું છું

હોમ  |

પોલીસ અધિક્ષકશ્રીનો સંદેશ
Rating :  Star Star Star Star Star   

પોલીસ અધિક્ષકશ્રીનો સંદેશ
 
આણંદ જીલ્‍લાની વેબસાઇટ ઉપર આપનું સ્‍વાગત છે. ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના આ યુગમાં માહિતીની આપલે કરવી ખુબ જ જરૂરી છે. મને આશા છે કે ઇન્‍ટરનેટના આ વૈશ્વિક માધ્‍યમ ધ્‍વારા નાગરિકોને સતત પોલીસ સેવા અંગેની માહિતીની જાણકારી ઉપલબ્‍ધ થશે. તેમ જ પ્રજાને તેમની રજુઆતો ઇલેકટ્રોનિક માધ્‍યમ ધ્‍વારા ઝડપી જોઇ શકાશે.
 
અમારી પ્રથમિકતા કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી તેમ જ અટકાયતી પગલાં ભરી પોલીસ અને પ્રજાની સંયુકત ભાગીદારીથી ગુનાખોરી પર અંકુશ લાવવાની છે. આશા રાખુ છુ કે, આ માધ્‍યમથી પ્રજા પોલીસ વિશેની કાર્યશૈલી જાણી શકશે. વેબસાઇટ ઉપર આપના પ્રતિભાવો અને સૂચનો આવકાર્ય છે.
 

શ્રી અજીત રાજ્યાણ (આઇ.પી.એસ.)

પોલીસ અધિક્ષક, આણંદ જીલ્‍લો

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

Last updated on 03-03-2020